દાહોદમાં વરસાદની ધમાકેદાર બેટિંગથી રસ્તાઓ બેટમાં ફેરવાયા, લોકોની દુકાનો-ઘરોમાં પાણી ભરાયા

દાહોદમાં વરસાદની ધમાકેદાર બેટિંગથી રસ્તાઓ બેટમાં ફેરવાયા, લોકોની દુકાનો-ઘરોમાં પાણી ભરાયા

હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે દાહોદ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ હતી. 5 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ ખબક્યો હતો.

User: ETVBHARAT

Views: 171

Uploaded: 2025-06-24

Duration: 01:35