માલપુઆ: સંન્યાસીઓનું એક સમયનું ભોજન અને ભગવાન જગન્નાથનો પ્રસાદ, જાણો કેવી રીતે બને છે ?

માલપુઆ: સંન્યાસીઓનું એક સમયનું ભોજન અને ભગવાન જગન્નાથનો પ્રસાદ, જાણો કેવી રીતે બને છે ?

માલપુઆનું ચલણ સૌરાષ્ટ્રમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ખાસ કરીને અષાઢી બીજ અને ભાદરવા મહિનાની અગિયારસના દિવસે રામદેવપીરને પ્રસાદ રૂપે માલપુઆ ધરવામાં આવતા હોય છે.

User: ETVBHARAT

Views: 11

Uploaded: 2025-06-28

Duration: 01:16

Your Page Title