આપ MLA ચૈતર વસાવાની મુશ્કેલી વધી, રાજપીપળાથી વડોદરા જેલ લઈ જવાયા, કોર્ટ બહાર પોલીસ સાથે લોકોનો હોબાળો

આપ MLA ચૈતર વસાવાની મુશ્કેલી વધી, રાજપીપળાથી વડોદરા જેલ લઈ જવાયા, કોર્ટ બહાર પોલીસ સાથે લોકોનો હોબાળો

આપ MLA ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે. ડેડિયાપાડાના તાલુકા પંચાયતના પ્રમુખને લાફો મારવાના પ્રકરણમાં વસાવાને ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા છે.

User: ETVBHARAT

Views: 26

Uploaded: 2025-07-06

Duration: 01:43

Your Page Title