વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વિવિધ તપાસ એજન્સીઓ લાગી તપાસમાં

વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વિવિધ તપાસ એજન્સીઓ લાગી તપાસમાં

વેરાવળ કોર્ટના જૂના બિલ્ડિંગને ખાલી કરાવાયું હતું. સુરક્ષાની દૃષ્ટિએ વકીલો અને અસીલો સહિત તમામ લોકોને તાત્કાલિક કોર્ટ સંકુલની બહાર કાઢી દેવામાં આવ્યા.

User: ETVBHARAT

Views: 33

Uploaded: 2025-07-07

Duration: 01:54