દાહોદમાં રેલવેના કારખાના બહાર હજારો બેરોજગાર યુવાનોનો હલ્લાબોલ, સ્થાનિકોને નોકરી આપવાની માંગ

દાહોદમાં રેલવેના કારખાના બહાર હજારો બેરોજગાર યુવાનોનો હલ્લાબોલ, સ્થાનિકોને નોકરી આપવાની માંગ

9000 HP ઇલેક્ટ્રિક લોકોમોટિવ વર્કશોપમાં સ્થાનિક રોજગારને મુદ્દે હજારોની સંખ્યામાં બેરોજગારો આજે દાહોદમાં ઉમટી પડ્યા હતા.

User: ETVBHARAT

Views: 475

Uploaded: 2025-07-08

Duration: 02:07

Your Page Title