તાપી નદીનો બ્રિજ વાહનચાલકો માટે જોખમકારક, લોકોએ કરી કાયમી ઉકેલની માંગણી

તાપી નદીનો બ્રિજ વાહનચાલકો માટે જોખમકારક, લોકોએ કરી કાયમી ઉકેલની માંગણી

સ્થાનિક આગેવાનો તેમજ વિરોધ પક્ષના નેતાઓએ પણ આ બ્રિજની ગંભીર હાલત અંગે તંત્રને અનેક વખત રજૂઆતો કરી છે.

User: ETVBHARAT

Views: 2

Uploaded: 2025-07-09

Duration: 02:49

Your Page Title