આ બ્રિજ પરથી પસાર થતાં કેમ ડરી રહ્યાં છે વાહનચાલકો ? જાણો શું છે બનાસકાંઠા જિલ્લાના મેરવાડા બ્રિજની સ્થિતિ

આ બ્રિજ પરથી પસાર થતાં કેમ ડરી રહ્યાં છે વાહનચાલકો ? જાણો શું છે બનાસકાંઠા જિલ્લાના મેરવાડા બ્રિજની સ્થિતિ

પાલનપુરથી અંબાજીને જોડતા અને ઉમરદશી નદી ઉપર આવેલો મેરવાડાનો બ્રિજ આશરે 60 વર્ષ જુનો છે અને બિસ્માર છે.

User: ETVBHARAT

Views: 11

Uploaded: 2025-07-10

Duration: 03:25

Your Page Title