ઈકબાગઢ- ખારા બ્રિજ પર ભારે વાહનોને 'નો એન્ટ્રી', બનાસકાંઠા કલેકટરનો આદેશ

ઈકબાગઢ- ખારા બ્રિજ પર ભારે વાહનોને 'નો એન્ટ્રી', બનાસકાંઠા કલેકટરનો આદેશ

ખારા ઈકબાલગઢ બ્રિજ જોખમી હોવાની સ્થિતિ જણાતા બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરી બ્રિજ પર ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ લગાવાયો છે.

User: ETVBHARAT

Views: 14

Uploaded: 2025-07-13

Duration: 01:13

Your Page Title