જુનાગઢની બે બ્રેનડેડ મહિલાઓએ અંગદાન થકી, ત્રણ લોકોને આપ્યું નવજીવન

જુનાગઢની બે બ્રેનડેડ મહિલાઓએ અંગદાન થકી, ત્રણ લોકોને આપ્યું નવજીવન

હોસ્પિટલના તબીબો અને પરિવારજનો વચ્ચે સહકારાત્મક દિશામાં થયેલી વાતચીત બાદ મૃતક મહિલાના લીવર કિડની અને આંખોનું દાન કરવાનો નિર્ણય થયો.

User: ETVBHARAT

Views: 49

Uploaded: 2025-07-13

Duration: 03:37