સાબર ડેરી સામે હજારો પશુપાલકોનો વિરોધ, ભીડને કાબૂ લેવા પોલીસે 50 ટીયર ગેસના સેલ છોડ્યા, 20થી વધુ રાઉન્ડ અપ

સાબર ડેરી સામે હજારો પશુપાલકોનો વિરોધ, ભીડને કાબૂ લેવા પોલીસે 50 ટીયર ગેસના સેલ છોડ્યા, 20થી વધુ રાઉન્ડ અપ

સાબર ડેરી સામે હજારો પશુપાલકોનો વિરોધ નોંધવા ભેગા થયા છે. હિંમતનગર-તલોદ મુખ્ય માર્ગ બંધ કરીને ખેડૂતોએ ચક્કાજામ કર્યો.

User: ETVBHARAT

Views: 25

Uploaded: 2025-07-14

Duration: 01:16

Your Page Title