'જૂનાગઢના આજક આંત્રોલી વચ્ચે પુલ તૂટ્યો નથી પરંતુ તોડી પડાયો છે..' જિલ્લા કલેકટરનો ખુલાસો

'જૂનાગઢના આજક આંત્રોલી વચ્ચે પુલ તૂટ્યો નથી પરંતુ તોડી પડાયો છે..' જિલ્લા કલેકટરનો ખુલાસો

જૂનાગઢ જિલ્લા કલેકટરે ખુલાસો કર્યો છે કે, ‘માંગરોળથી કેશોદ તરફ જતા આજક આંત્રોલી ગામ વચનો કોઝવે તૂટ્યો નથી પરંતુ તેને તોડી પાડવાની કામગીરી ચાલુ હતી.

User: ETVBHARAT

Views: 32

Uploaded: 2025-07-15

Duration: 01:47

Your Page Title