ગંભીરા બ્રિજ તૂટતા દ.ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો માર્ગ બંધ, ટ્રાન્સપોર્ટરોને એક ટ્રિપ પાછળ 8-9 હજારનો ખર્ચ વધ્યો

ગંભીરા બ્રિજ તૂટતા દ.ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો માર્ગ બંધ, ટ્રાન્સપોર્ટરોને એક ટ્રિપ પાછળ 8-9 હજારનો ખર્ચ વધ્યો

ભરૂચ અને દહેજના ઉદ્યોગોમાંથી માલ લાવતા અને લઈ જતાં ટ્રાન્સપોર્ટરોને હવે 60 થી 70 કિલોમીટરનો ફેરો ફરવો પડશે.

User: ETVBHARAT

Views: 16

Uploaded: 2025-07-15

Duration: 01:31

Your Page Title