ખેડામાં પિતા પર લાગ્યો પુત્રીને કેનાલમાં ફેંકી મોતને ઘાટ ઉતારી દેવાનો આરોપ

ખેડામાં પિતા પર લાગ્યો પુત્રીને કેનાલમાં ફેંકી મોતને ઘાટ ઉતારી દેવાનો આરોપ

સમગ્ર મામલે પત્નીની ફરિયાદને આધારે આંતરસુંબા પોલીસ દ્વારા આરોપી પિતા વિજય સોલંકી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

User: ETVBHARAT

Views: 3

Uploaded: 2025-07-15

Duration: 03:09