'દૂધ ઢોળનાર ટોળકી પશુપાલકો નહીં રાજકીય નેતાના માણસો છે', પશુપાલકોના વિરોધ વચ્ચે શામળ પટેલનો આક્ષેપ

'દૂધ ઢોળનાર ટોળકી પશુપાલકો નહીં રાજકીય નેતાના માણસો છે', પશુપાલકોના વિરોધ વચ્ચે શામળ પટેલનો આક્ષેપ

સાબર ડેરીના ચેરમેન શામળ પટેલનું વિરોધ કરનારા લોકોને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે.

User: ETVBHARAT

Views: 3

Uploaded: 2025-07-17

Duration: 01:36