દાંતા નજીક એસટી ઢાળ ન ચડી શકી અને 50 ફૂટ ઉંડા ખાડામાં ખાબકી, 8 જેટલાં મુસાફરોને નાની-મોટી ઈજા

દાંતા નજીક એસટી ઢાળ ન ચડી શકી અને 50 ફૂટ ઉંડા ખાડામાં ખાબકી, 8 જેટલાં મુસાફરોને નાની-મોટી ઈજા

દુર્ઘટનાગ્રસ્ત બસના ડ્રાઈવરે જણાવ્યું હતું કે, બસ બંધ થયા બાદ અમે નીચે ઉતરીને પથ્થર મુકવા જતા એટલામાં બસ નીચે જતી રહી.

User: ETVBHARAT

Views: 21

Uploaded: 2025-07-24

Duration: 02:19

Your Page Title