અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ, રાજ્યના 33 તાલુકામાં આજે મેઘમહેર થઈ

અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ, રાજ્યના 33 તાલુકામાં આજે મેઘમહેર થઈ

સાંજના સમયે અમદાવાદના પશ્ચિમી વિસ્તારો વસ્ત્રાપુર, શિવરંજની, નેહરુનગર, થલતેજ, ગુરુકુળ રોડ, નવરંગપુરા, અને અંધજન મંડળ જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

User: ETVBHARAT

Views: 15

Uploaded: 2025-07-26

Duration: 01:36