છાપી હાઈવે પર જળબંબાકારની સ્થિતિ, કેડસમાં પાણી ભરાયા, 20 કિલોમીટર સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા

છાપી હાઈવે પર જળબંબાકારની સ્થિતિ, કેડસમાં પાણી ભરાયા, 20 કિલોમીટર સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા

વડગામના છાપીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી હાઈવે પર પાણી ભરાતા 8 કલાક અમદાવાદ હાઈવે પર 20 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

User: ETVBHARAT

Views: 64

Uploaded: 2025-07-27

Duration: 00:41