દાહોદમાં ચોમાસા ટાણે જ ખાતરની અછત સર્જાઈ, ખેડૂતોને અઠવાડિયાથી ખાતર માટે ધક્કા

દાહોદમાં ચોમાસા ટાણે જ ખાતરની અછત સર્જાઈ, ખેડૂતોને અઠવાડિયાથી ખાતર માટે ધક્કા

ખાતર માટે ખેડૂતો સવારથી આવે છે અને લાઈનમાં ઊભા રહે છે પરંતુ તેમને સાંજ સુધી ખાતર મળતું નથી અને વીલા માઢે પાછા જવું પડે છે.

User: ETVBHARAT

Views: 9

Uploaded: 2025-08-01

Duration: 01:56