બનાસકાંઠામાં દિવ્યાંગ બાળકીઓની કલાત્મક રાખડી બની સૌની પ્રિય, શાળાએ શીખવ્યો જીવનમાં પગભર થવાનો પાઠ

બનાસકાંઠામાં દિવ્યાંગ બાળકીઓની કલાત્મક રાખડી બની સૌની પ્રિય, શાળાએ શીખવ્યો જીવનમાં પગભર થવાનો પાઠ

શાળામાં ભણતી વિદ્યાર્થિનીઓ અવનવી ડિઝાઈનની એવી તો રાખડીઓ તૈયાર કરે છે કે આજે સૌને આકર્ષી રહી છે.

User: ETVBHARAT

Views: 67

Uploaded: 2025-08-02

Duration: 05:00