'મોરબીની સભામાં જે વ્યક્તિએ થપ્પડ માર્યો તે 'આપ' સાથે સંકળાયેલા નથી' - ઈશુદાન ગઢવી

'મોરબીની સભામાં જે વ્યક્તિએ થપ્પડ માર્યો તે 'આપ' સાથે સંકળાયેલા નથી' - ઈશુદાન ગઢવી

ઈશુદાન ગઢવીએ કહ્યું કે, અમે ડરી જઈશું એ તમારી ભૂલ છે અમે મજબૂતાઈથી ગરીબો, વંચિતો, બેરોજગાર યુવાનો, ખેડૂતોનો આવાજ ઉઠાવીશું.

User: ETVBHARAT

Views: 6

Uploaded: 2025-08-05

Duration: 07:25