જુનાગઢ મનપા જનરલ બોર્ડની સધારણ સભામાં વિપક્ષે શાસક પક્ષને ઘેર્યુ, આ મુદ્દે પુછ્યા ધારદાર સવાલો

જુનાગઢ મનપા જનરલ બોર્ડની સધારણ સભામાં વિપક્ષે શાસક પક્ષને ઘેર્યુ, આ મુદ્દે પુછ્યા ધારદાર સવાલો

વિપક્ષોના ધારદાર સવાલોની વચ્ચે ત્રણ કલાક સુધી જુનાગઢ મનપા જનરલ બોર્ડની કાર્યવાહી લાંબી ચાલી હતી. જેમાં વિપક્ષના ધારદાર સવાલોએ શાસક પક્ષને મુંઝવી નાખ્યું હતું.

User: ETVBHARAT

Views: 143

Uploaded: 2025-08-08

Duration: 02:39

Your Page Title