સુરતમાં બે નકલી પોલીસ ઓફિસર ઝડપાયા, પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપીને પડાવતા પૈસા

સુરતમાં બે નકલી પોલીસ ઓફિસર ઝડપાયા, પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપીને પડાવતા પૈસા

ભોગ બનનાર યુવકની સતર્કતાને કારણે આ બંને આરોપીઓનો પર્દાફાશ થયો છે અને પોલીસે તેમની ધરપકડ કરી છે.

User: ETVBHARAT

Views: 3

Uploaded: 2025-08-13

Duration: 00:59