નવસારીમાં ભવ્ય તિરંગા યાત્રા, દેશભક્તિના ગીતો અને નારાથી લોકોના દિલમાં દેશદાઝની ભાવના જીવંત બની

નવસારીમાં ભવ્ય તિરંગા યાત્રા, દેશભક્તિના ગીતો અને નારાથી લોકોના દિલમાં દેશદાઝની ભાવના જીવંત બની

‘હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા’ના ઉંચા નારા સાથે સમગ્ર નવસારી શહેર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું.

User: ETVBHARAT

Views: 6

Uploaded: 2025-08-14

Duration: 05:02