અમદાવાદના જશોદાનગરમાં AMCની દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન મહિલાનો આત્મવિલોપનનો પ્રયાસ, સ્થાનિકોમાં રોષ

અમદાવાદના જશોદાનગરમાં AMCની દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન મહિલાનો આત્મવિલોપનનો પ્રયાસ, સ્થાનિકોમાં રોષ

જશોદાનગર વિસ્તારમાં પુનિતનગર રેલવે ફાટક નજીક અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના એસ્ટેટ વિભાગે ગેરકાયદે દુકાનો હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.

User: ETVBHARAT

Views: 15

Uploaded: 2025-08-14

Duration: 02:37

Your Page Title