11 વર્ષની પંછીએ કરાટેમાં કરી કમાલ, ખેલ મહાકુંભમાં રાજ્યસ્તરે થઈ પસંદગી

11 વર્ષની પંછીએ કરાટેમાં કરી કમાલ, ખેલ મહાકુંભમાં રાજ્યસ્તરે થઈ પસંદગી

11 વર્ષની પંછી ગોસાઈએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ખૂબ સારો દેખાવ કરીને તેના તમામ પ્રતિસ્પર્ધીઓને મેદાનમાં મ્હાત આપીને રાજ્યસ્તરે પસંદગી પામી છે.

User: ETVBHARAT

Views: 37

Uploaded: 2025-08-14

Duration: 02:07

Your Page Title