ટ્રિપલ રજાની મજા, જન્માષ્ટમીની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સહેલાણીઓથી ઉભરાયું

ટ્રિપલ રજાની મજા, જન્માષ્ટમીની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સહેલાણીઓથી ઉભરાયું

15 ઓગસ્ટથી રવિવાર સુધીના વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, ટેન્ટ સિટી અને આસપાસના નૈસર્ગિક સૌંદર્યનો આનંદ માણવા પ્રવાસીઓ નર્મદા ખાતે ઉમટી પડ્યા.

User: ETVBHARAT

Views: 70

Uploaded: 2025-08-16

Duration: 03:48