આખા વર્ષના પાપનું પ્રાયશ્ચિત કરવાનું પર્વ એટલે પર્વાધિરાજ પર્યુષણ, જાણો પર્યુષણનો મહિમા

આખા વર્ષના પાપનું પ્રાયશ્ચિત કરવાનું પર્વ એટલે પર્વાધિરાજ પર્યુષણ, જાણો પર્યુષણનો મહિમા

જૈન શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા આ વર્ષ દરમિયાન જાણે કે અજાણે થયેલા પાપોનું ક્ષમાપના કરીને પર્યુષણ પર્વની ઉજવણી કરવાનું વિશેષ મહત્વ જૈન ધર્મમાં જોવા મળે છે.

User: ETVBHARAT

Views: 46

Uploaded: 2025-08-20

Duration: 04:04