સેવન્થ ડે સ્કૂલમાં બે વિદ્યાર્થીનો વિવાદ ઘાતકી હુમલામાં ફેરવાયો, ઘા ઝીલનાર વિદ્યાર્થીનું મોત, વાલીઓમાં ભારે આક્રોશ

સેવન્થ ડે સ્કૂલમાં બે વિદ્યાર્થીનો વિવાદ ઘાતકી હુમલામાં ફેરવાયો, ઘા ઝીલનાર વિદ્યાર્થીનું મોત, વાલીઓમાં ભારે આક્રોશ

ઘટનાને પગલે વિદ્યાર્થીઓના વાલીઓ અને સ્થાનિક રહીશોએ શાળા પરિસરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું, આ દરમિયાન શાળાના રૂમ અને કેમ્પસમાં તોડફોડ કરવામાં આવી

User: ETVBHARAT

Views: 28

Uploaded: 2025-08-20

Duration: 03:24

Your Page Title