ગીર સોમનાથના કાણકિયા ગામમાં રૂપેણ નદી પર પુલની માંગ, ગ્રામજનો મુશ્કેલીમાં

ગીર સોમનાથના કાણકિયા ગામમાં રૂપેણ નદી પર પુલની માંગ, ગ્રામજનો મુશ્કેલીમાં

ગીર ગઢડા તાલુકાના કાણકિયા ગામમાંથી પસાર થતી રૂપેણ નદી પર કોઝવે બનાવવામાં આવ્યો છે, પરંતુ પુલની અભાવે ચોમાસામાં ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

User: ETVBHARAT

Views: 1

Uploaded: 2025-08-21

Duration: 01:47