પગાર વધારા બાદ આંગણવાડીની નોકરીનો ક્રેઝ, ભાવનગરમાં ફોર્મ ભરવા રહેઠાણના પ્રમાણપત્ર માટે લાઈનો લાગી

પગાર વધારા બાદ આંગણવાડીની નોકરીનો ક્રેઝ, ભાવનગરમાં ફોર્મ ભરવા રહેઠાણના પ્રમાણપત્ર માટે લાઈનો લાગી

ગુજરાતમાં આંગણવાડીની ભરતી બહાર પડતાની સાથે ભાવનગર શહેર અને જિલ્લામાં પણ આંગણવાડીમાં રસ ધરાવતી યુવતી અને મહિલાઓની લાંબી કતારો સરકારી કચેરીઓમાં જોવા મળી રહી છે.

User: ETVBHARAT

Views: 121

Uploaded: 2025-08-25

Duration: 02:07

Your Page Title