જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દરરોજ 100થી વધુ માનસિક દર્દીઓની સારવાર, 30-50 વર્ષના વય જૂથમાં સૌથી વધુ કેસ

જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દરરોજ 100થી વધુ માનસિક દર્દીઓની સારવાર, 30-50 વર્ષના વય જૂથમાં સૌથી વધુ કેસ

સિવિલ હોસ્પિટલમાં દરરોજ 100થી વધુ માનસિક રોગના દર્દીઓની સારવાર કરવામાં આવે છે. આ દર્દીઓમાં 2-3 વર્ષના બાળકોથી લઈને 75-80 વર્ષના વૃદ્ધોનો સમાવેશ થાય છે.

User: ETVBHARAT

Views: 27

Uploaded: 2025-08-30

Duration: 04:39

Your Page Title