કલાનગરી ભાવનગરમાં ગણપતિની અનોખી ઉપાસના, 101 કલાકારોના ગણપતિ ચિત્રોનું પ્રદર્શન

કલાનગરી ભાવનગરમાં ગણપતિની અનોખી ઉપાસના, 101 કલાકારોના ગણપતિ ચિત્રોનું પ્રદર્શન

શહેરના કલાસંઘ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં 101 કલાકારોએ ગણપતિના વિવિધ રૂપોને ચિત્રોમાં ઉતારીને ભવ્ય પ્રદર્શન યોજ્યું છે.

User: ETVBHARAT

Views: 22

Uploaded: 2025-08-30

Duration: 00:36