રાષ્ટ્રીય ખેલ દિવસે બાળકોને મોબાઈલથી દૂર રાખવા, જુનાગઢમાં સાઇકલ રેલીનું થયુંં આયોજન

રાષ્ટ્રીય ખેલ દિવસે બાળકોને મોબાઈલથી દૂર રાખવા, જુનાગઢમાં સાઇકલ રેલીનું થયુંં આયોજન

29મી ઓગસ્ટ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનો જન્મદિવસ હોય છે, જેને લઈને સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

User: ETVBHARAT

Views: 32

Uploaded: 2025-08-31

Duration: 02:26

Your Page Title