સુરતમાં નકલી કિન્નરના વેશમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, ઉધના પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી

સુરતમાં નકલી કિન્નરના વેશમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, ઉધના પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી

પોલીસની નજરથી બચવા બે આરોપીઓએ કિન્નરનો વેશ ધારણ કરીને દમણથી સુરત દારૂ લાવી રહ્યા હતા.

User: ETVBHARAT

Views: 4

Uploaded: 2025-09-03

Duration: 00:31

Your Page Title