વલસાડમાં ભારે વરસાદ મધુબન ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડાયું, નદી કિનારે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિસર્જન

વલસાડમાં ભારે વરસાદ મધુબન ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડાયું, નદી કિનારે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિસર્જન

દમણ ગંગા નદી ઉપર બનેલા મધુબન ડેમમાંથી બપોરે 12 વાગે 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેને પગલે નદી બંને કાંઠે વહી રહી છે.

User: ETVBHARAT

Views: 3

Uploaded: 2025-09-06

Duration: 03:10