અંકલેશ્વરના સારંગપુર નજીક અમરાવતી નદીમાં દુર્ઘટના: ચારમાંથી એક કિશોર લાપતા, શોધખોળ ચાલુ

અંકલેશ્વરના સારંગપુર નજીક અમરાવતી નદીમાં દુર્ઘટના: ચારમાંથી એક કિશોર લાપતા, શોધખોળ ચાલુ

સારંગપુર ગામની સીમમાં આવેલા લક્ષ્મણનગર નજીક સોનલ પાર્ક વિસ્તારમાં રહેતા કેટલાક કિશોરો નદીમાં નાહવા ગયા હતા.

User: ETVBHARAT

Views: 0

Uploaded: 2025-09-10

Duration: 01:09

Your Page Title