ગીર ગઢડાના નીતલી ગામે 70 વર્ષીય ખેડૂતની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, પોલીસે તપાસ હાથ ધરી

ગીર ગઢડાના નીતલી ગામે 70 વર્ષીય ખેડૂતની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, પોલીસે તપાસ હાથ ધરી

રાત્રીના સમયે અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને તપાસ હાથ ધરી

User: ETVBHARAT

Views: 34

Uploaded: 2025-09-18

Duration: 01:25