હાશ...છૂટ્યા... દેવાયત ખવડને મળ્યા શરતી જામીન, આ બે જિલ્લાઓમાં પ્રવેશ પર મનાઈ

હાશ...છૂટ્યા... દેવાયત ખવડને મળ્યા શરતી જામીન, આ બે જિલ્લાઓમાં પ્રવેશ પર મનાઈ

દેવાયત ખવડને 1 લાખના બોન્ડ જ્યારે 6 શખ્સોને 25-25 હજારના બોન્ડ સાથે જામીન આપવામાં આવ્યાં છે, તેમજ બે જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

User: ETVBHARAT

Views: 5

Uploaded: 2025-09-19

Duration: 02:09

Your Page Title