દૂધધારા ડેરીની ચૂંટણી : ભાજપના જ બે દિગ્ગજ નેતા સામેસામે મેદાને ઉતર્યા

દૂધધારા ડેરીની ચૂંટણી : ભાજપના જ બે દિગ્ગજ નેતા સામેસામે મેદાને ઉતર્યા

મેન્ડેટવાળી ઘનશ્યામ પટેલની અને મેન્ડેટ વિનાની અરૂણસિંહ રાણાની પેનલ વચ્ચે દૂધધારા ડેરીની ચૂંટણીમાં જંગ શરૂ.

User: ETVBHARAT

Views: 15

Uploaded: 2025-09-19

Duration: 04:10