મહેસાણામાં 1.3 લાખ રાશનકાર્ડ રદ કરાયા, બંગલો, ગાડી, જમીન છતાં ગરીબોના ભાગનું અનાજ લેતા

મહેસાણામાં 1.3 લાખ રાશનકાર્ડ રદ કરાયા, બંગલો, ગાડી, જમીન છતાં ગરીબોના ભાગનું અનાજ લેતા

કુલ 2.33 લાખ શંકાસ્પદ રેશનકાર્ડ ધારકોની ચકાસણી હાથ ધરી હતી. આ વેરિફિકેશન રાજ્ય સરકારના 12 માપદંડોના આધારે કરવામાં આવ્યું હતું.

User: ETVBHARAT

Views: 1

Uploaded: 2025-09-23

Duration: 01:24