સજના હૈ મુજે.... નવરાત્રી દરમિયાન મેકઅપ અને ડ્રેસિંગ પાછળ 2થી 5 હજાર ખર્ચી નાખે છે યુવતીઓ

સજના હૈ મુજે.... નવરાત્રી દરમિયાન મેકઅપ અને ડ્રેસિંગ પાછળ 2થી 5 હજાર ખર્ચી નાખે છે યુવતીઓ

નવરાત્રી દરમિયાન ગરબે ઘુમતી ઘણી યુવતીઓ કે મહિલાઓ આકર્ષક અને વધુ સુંદર દેખાવા માટે મેકઅપ અને ડ્રેસિંગ માટે ઘણા બધા પૈસાનો ખર્ચ કરતી હોય છે.

User: ETVBHARAT

Views: 52

Uploaded: 2025-09-24

Duration: 04:49