થાનમાં નોરતા દરમિયાન ગરબા બાબતે મારામારી અને ફાયરિંગ, બે આરોપીઓ ઝડપાયા

થાનમાં નોરતા દરમિયાન ગરબા બાબતે મારામારી અને ફાયરિંગ, બે આરોપીઓ ઝડપાયા

થાનગઢ પોલીસ સ્ટેશન હેઠળના આંબેડકર નગર પાંચ વિસ્તારમાં બે પડોશીઓ વચ્ચે ગરબાના આયોજન અને અગાઉના વિવાદને લઈને ઝઘડો થયો.

User: ETVBHARAT

Views: 0

Uploaded: 2025-09-24

Duration: 03:00

Your Page Title