વાગરાના સાયખા GIDCમાં નેરોલેક કંપનીમાં ભીષણ આગ; કામદારોમાં અફરાતફરી, અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા

વાગરાના સાયખા GIDCમાં નેરોલેક કંપનીમાં ભીષણ આગ; કામદારોમાં અફરાતફરી, અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા

નેરોલેક પેઈન્ટ્સ કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

User: ETVBHARAT

Views: 3

Uploaded: 2025-09-24

Duration: 01:30