સુરત: સગીરાને નશાકારક પદાર્થ આપી 10 દિવસમાં બે વાર વેચી બળજબરીપૂર્વક લગ્ન કરાવ્યા, ત્રણ આરોપી પકડાયા

સુરત: સગીરાને નશાકારક પદાર્થ આપી 10 દિવસમાં બે વાર વેચી બળજબરીપૂર્વક લગ્ન કરાવ્યા, ત્રણ આરોપી પકડાયા

એક ગરીબ શ્રમજીવી પરિવારની 15 વર્ષીય સગીર દીકરીને નશાકારક કફ સિરપ આપીને માત્ર 10 દિવસના ગાળામાં બે વખત વેચવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

User: ETVBHARAT

Views: 0

Uploaded: 2025-09-25

Duration: 02:03

Your Page Title