કળાની આડમાં કાળા કામ ! દુષ્કર્મના કેસમાં 7 મહિનાથી નાસતો ફરતો નવસારીનો ટેટૂ આર્ટીસ્ટ ઝડપાયો

કળાની આડમાં કાળા કામ ! દુષ્કર્મના કેસમાં 7 મહિનાથી નાસતો ફરતો નવસારીનો ટેટૂ આર્ટીસ્ટ ઝડપાયો

યુવતી પર દુષ્કર્મ આચરીને 7 મહિનાથી નાસતા ફરતા જય સોની નામના નરાધમ ટેટૂ આર્ટીસ્ટની પોલીસે ઝડપી પાડ્યો છે.

User: ETVBHARAT

Views: 4

Uploaded: 2025-09-26

Duration: 02:35

Your Page Title