અમદાવાદના આ વિસ્તારમાં થશે મેગા ડિમોલેશન, અસરગ્રસ્ત લોકોને મળશે વૈકલ્પિક વ્યવસ્થા

અમદાવાદના આ વિસ્તારમાં થશે મેગા ડિમોલેશન, અસરગ્રસ્ત લોકોને મળશે વૈકલ્પિક વ્યવસ્થા

અમદાવાદ શહેરમાં ઓલમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સના આયોજનને લઈને આ નિર્ણય લેવાયો છે. જેમાં સુભાષનગર અને છારાનગર વિસ્તારમાં ડિમોલેશન કરાશે.

User: ETVBHARAT

Views: 723

Uploaded: 2025-09-27

Duration: 01:08

Your Page Title