AMCના લાઈટ ખાતામાં 133 જગ્યાઓ માટે ભરતી, ઈજનેરથી લઈને સુપરવાઈઝર સુધીની નોકરીની તક

AMCના લાઈટ ખાતામાં 133 જગ્યાઓ માટે ભરતી, ઈજનેરથી લઈને સુપરવાઈઝર સુધીની નોકરીની તક

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મહત્વની ભરતી બહાર પાડવામાં આવી છે, કોર્પોરેશને લાઈટ ખાતા માટે 133 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવાનું આયોજન કર્યુ છે.

User: ETVBHARAT

Views: 14

Uploaded: 2025-09-29

Duration: 00:37