નવસારી જિલ્લામાં ચક્રવાતનો ત્રાટક, વાંસદા તાલુકાના સીણધઈ ગામમાં ભારે તારાજી

નવસારી જિલ્લામાં ચક્રવાતનો ત્રાટક, વાંસદા તાલુકાના સીણધઈ ગામમાં ભારે તારાજી

ચક્રવાત દરમિયાન 150થી વધુ ગરીબોના ઘરોના પતરા ઉડી જતા અનેક પરિવારો ઘરવિહોણા બન્યા હતા. ગામમાં વીજળીના થાંભલા ધરાશાયી થયા હતા.

User: ETVBHARAT

Views: 7

Uploaded: 2025-09-29

Duration: 08:45

Your Page Title