બંદોબસ્ત પછી "રમઝટ", નવસારી પોલીસ પરિવારો મોકળા મને ગરબે ઘૂમ્યા

બંદોબસ્ત પછી "રમઝટ", નવસારી પોલીસ પરિવારો મોકળા મને ગરબે ઘૂમ્યા

સમગ્ર નવરાત્રી દરમિયાન સુરક્ષા માટે ફરજ પર રહેલા તમામ પોલીસ અધિકારી અને જવાનો માટે ખાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું.

User: ETVBHARAT

Views: 0

Uploaded: 2025-10-04

Duration: 01:36

Your Page Title