"શક્તિ" વાવાઝોડાના પગલે સોમનાથ ચોપાટી બંધ, વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ

"શક્તિ" વાવાઝોડાના પગલે સોમનાથ ચોપાટી બંધ, વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ

અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિ નામના વાવાઝોડાના ખતરા વચ્ચે સોમનાથ મંદિરની ચોપાટી બંધ કરવામાં આવી છે.

User: ETVBHARAT

Views: 17

Uploaded: 2025-10-06

Duration: 00:24

Your Page Title